India / Politics
સ્ત્રીઓ પર નજર નાખનારને મળે છે આવી ભયાનક સજા
10:06 AM on 23rd April, 2013

દરેક ધર્મશાસ્ત્ર જિંદગી જીવતા શિખવે છે. હિન્દુધર્મગ્રંથ મહાભારત કે ગરૂડપુરાણમાં પણ વ્યાવહારિક જીવનમાં એવા ઘણાં કામ કે વિચાર પણ જણાવવામાં આવે છે. જે વ્યક્તિના સ્વભાવ કે ટેવમાં ભૂલ કરવાનું બંધાઈ ગયું છે તે તેમાંથી છૂટી શકતા નથી.

આ પણ કારણ છે કે ધર્મની દ્રષ્ટિથી કોઈ પણ વ્યક્તિ પાપ નથી કરતો એવું નથી. કારણ કે જીવનમાં દરેક વ્યક્તિ મન, વચન, કર્મથી કોઈને કોઈ પાપ જરૂર કરે છે. કેટલાક લોકોનું પાપ છીંડીયે ચડીને પોકારે છે, તો કેટલાકનું ગુપ્ત રહે. પરંતુ તેનું ખરાબ પરિણામ મળે છે. ધર્મગ્રંથો સ્ત્રીઓની સાથે કરવામાં આવતા કામ વિશે પણ જાગૃત કરે છે, જે ન માત્ર પાપ માવામાં આવે છે પણ તેનું ફળ પણ આ જન્મની સાથે આગળ જન્મમાં પણ ખરાબ અસર કરે છે.

 
 

Read Also

 
Related News