સોનિયા ગાંધીના 20 વર્ષના શાસનનો અંતઃ કોંગ્રેસના અધ્યક્ષપદ માટે રાહુલે ઉમેદવારી પત્ર દાખલ કર્યું, બિનહરીફ ચૂંટાવું નિશ્ચિતઃ રાહુલને સર્વસમ્મતિથી અધ્યક્ષ બનાવવાના પ્રસ્તાવ પહેલા જ પારિત થઇ ગયા છે...તો ચૂંટણી ? ઔપચારિકતા માત્ર ?

કોંગ્રેસના કાર્યકર્તાઓ લાંબા સમયથી ઇચ્છતા હતા તે હવે બનશે,રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવા માટે પક્ષમાં ચૂંટણી (!) થવાની છે અને તે