India / Politics
26-11 મુંબઇ હુમલા પછી સર્જિકલ સ્ટ્રાઇક કરવા વાયુસેનાને UPA સરકારે મંજૂરી ન આપીઃ નિવૃત એર ચીફ માર્શલ ફલી હોમી
03:48 PM on 27th November, 2017

ભારતીય વાયુસેનાના નિવૃત વડા એર ચીફ માર્શલ ફલી હોમીએ ટચાઇમ્સ નાઉ ચેનલ સાથેની વાતમાં કહ્યું હતું કે,26-11ના મુંબઇ હુમલા પછી વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા તૈયાર હતી પણ તત્કાલીન યુપીએ સરકારે આ માટે મંજૂરી આપી ન હતી.

 

 

 

નિવૃત એર ચીફ માર્શલ ફલી હોમીએ કહ્યું કે,મુંબઇ હુમલા પછી વાયુસેના પાકિસ્તાનને પાઠ ભણાવવા ઇચ્છતી હતી અને તે માટે બધી યોજના તૈયાર હતી.પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આતંકી તાલીમ શિબિર પર હુમલો કરવાની યોજના હતી.આ માટે 26-11 પછીના 24 કલાકનો સમય હતો પણ  UPA સરકારે મંજૂરી ન આપી.

 
 

Read Also

 
Related News