India / Business
આવક વેરા વિભાગે આપી સુવિધા SMS દ્વારા આધાર કાર્ડ અને પાન કાર્ડને જોડી દો
01:56 PM on 31st May, 2017

આવક વેરા વિભાગે એક નવી સેવા શરૂ કરી છે.આ સેવાનો ઉપયોગ કરી તમે તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડને જોડી શકો છો. આ માટે એક SMS કરવાનો રહેશે.

 

આવક વેરા વિભાગે જાહેરખબરો પ્રસિદ્ધ કરી જાણકારી આપી છે કે,આધાર કાર્ડ અને પાન કાર્ડને કઇ રીતે જોડવા.આ માટે 567678 અથવા 56161 નંબર પર મેસેજ મોકલવાનો રહેશે.આ ઉપરાંત લોકો આવકવેરાની સત્તાવાર ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જઇને પણ આધાર અને પાન કાર્ડને જોડી શકશે.ઉલ્લેખનિય છે કે,તમારા બંને કાર્ડમાં નામ એક સમાન હોવું જોઇએ.

આવક વેરા વિભાગનું કહેવું છે કે,આધાર કાર્ડ અને પાનકાર્ડને જોડવાથી આવકવેરા વિભાગની સુવિધાઓનો અમર્યાદિત લાભ ઓનલાઇન લઇ શકે છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News