India / Business
GST અમલી બન્યા પછી યુવાનો માટે ઢગલો નોકરીઓ ઉભી થશેઃ મહેસુલ સચિવ હસમુખ અઢિયા
04:42 PM on 31st May, 2017

કેન્દ્ર સરકારના મહેસુલ સચિવ હસમુખ અઢિયાએ કહ્યું છે કે,વસ્તુ અને સેવા કર એટલે કે,GST લાગુ થયા પછી દેશમાં યુવાનો માટે અનેક નોકરીઓ ઉભી થશે.

વેરા વિશેષજ્ઞો,વેપારીઓ અને ચેમ્બસ્ર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે વાત કરતાં અઢિયાએ કહ્યું કે,1લી જુલાઇથી GST ચોક્કસ અમલી બની જશે.તેમણે કહ્યું કે,GST આપણી અર્થવ્યવસ્થાની ઉર્જાને વાસ્તવિક વિકાસમાં પરિવર્તિ કરવામાં GST મદદરૂર બનશે.કારણ કે,દેશની અર્થવ્યવ્સથાની ક્ષમતા ઘણી વધુ છે.

તેમણે કહ્યું કે,GST અમલી બનતા વેપાર સહજ બનશે,તેની જુદી જુદી જોગવાઇઓનું પાલન સરળ હશે.જુદા જુદા પ્રકારના કાનૂનો અને નિયમોમાં એકરૂપતા આવશે.

 

GST હેઠળ જુદી જુદી વસ્તુઓના કર દર ચાર સ્તરમાં નક્કી કરવામાં આવ્યા છે તે અંગે તેમણે કહયું કે,યોગ્ય વિચાર-વિમર્શ પછી આ દરોને ફરી નકીક કરવામાં આવી શકે.

તેમણે કહ્યું કે,ઘઉં અને ચોખા જેવા ખાદ્યાન્ન માટે કરનો દર ત્રણ જૂનની બેઠકમાં નક્કી કરાશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News