India / Business
JIOને જબરી ટક્કર આપવા એરટેલ 2500 રૂપિયામાં આપશે 4G સ્માર્ટ ફોન !
02:38 PM on 22nd August, 2017

ભારતમાં ટેલિકૉમ ક્ષેત્રમાં JIOના આગમનના પગલે જબરી હરિફાઇ શરૂ થઇ છે.JIOએ 1500 રૂપિયામાં (મફત) ફોન આપવાની જાહેરાત કરી તેને ટક્કર આપવા ભારતી એરટેલ કંપની રૂપિયા 2500માં 4G સ્માર્ટ ફોન લાવી રહી હોવાના અહેવાલ છે.એરટેલનો આ રૂપિયા 2500ની કિંમતનો સસ્તો 4G સ્માર્ટ ફોન સપ્ટેમ્બર મહિનાના અંતમાં અથવા ઓકટોબરના પ્રારંભે બજારમાં આવવાની શકયતા છે.

મીડિયાનો એક અહેવાલ કહે છે કે,મોબાઇલ ફોન બનાવતી કંપનીઓ સાથે એરટેલની વાત ચાલી રહી છે.એરટેલનું લક્ષ્ય છે 2500 રૂપિયામાં 4G સ્માર્ટફોન આપવાની.આ ફોનમાં મોટો સ્ક્રીન,વધુ સારો કેમેરા અને વધુ ચાલતી બેટરી પણ એરટેલ આપવા માગે છે.

 

સૂત્રોના માધ્યમથી મીડિયા અહેવાલ કહે છે કે, લાવા અને કાર્બન કંપનીએ એ વાતને પુષ્ટિ આપી છે કે,મોટા જથ્થામાં 4G સ્માર્ટ ફોન બનાવવા તે ટેલિકોમ માર્કેટ લીડર સાથએ વાત કરી રહ્યા છે.

JIO અને એરટેલનું ધ્યાન એ 500 મિલિયન લોકો પર છે જેઓ હજુ ફીચર ફોનનો ઉપયોગ કરે છે અને વૉયસ સેવાઓનો પ્રયોગ કરે છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News