India / Entertainment
'ટૉયલેટ એક પ્રેમકથા' ફિલ્મ રજૂ થયા પહેલાં જ એવોર્ડ...અક્ષય કુમાર ઉત્તર પ્રદેશનો સ્વચ્છતા દૂત
01:56 PM on 04th August, 2017

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યનો સ્વચ્છતા દૂત બનાવ્યો છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘોષણા કરી હતી.લખનઉમાં અક્ષય કુમારે યોગી આદિત્યનાથ સાથે રસ્તા પર સપાઇ પણ કરી હતી.

અક્ષય કુમારે ટ્વિટ કરીને જાણકારી આપી કે,તેને ઉત્તર પ્રદેશનો સ્વચ્છતા દૂત બનાવવામાં આવ્યો છે.લખનઉ ગએલા અક્ષય સાથે તેની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમકથાની હીરોઇન ભૂમિ પેડણેકર પણ હતી.

 

 

ઘરમાં ટૉયલેટ ન હોવાથી પરત જતી રહેતી પત્ની અને પછી ઘરમાં ટૉયલેટ બનાવવા હીરો અક્ષયના પ્રયાસ અને પ્રયાસોમાં બહાર આવતો સરકારી ભ્રષ્ટાચાર ટૉયલેટ એક પ્રેમ કહાનીનો મુખ્ય વિષય છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News