India / Entertainment
કપિલની 'દાદી' અલી અસગરે સુનિલ ગ્રોવરના કારણે કપિલનો શો છોડ્યો ન હતો
03:06 PM on 14th June, 2017

'ધ કપિલ શર્મા શો' ની દાદી અભિનેતા અલી અસગરે કપિલનો શો છોડવાનું સાચું કારણ જાહેર કર્યું છે પણ આ કારણ કપિલ દ્વારા સુનિલ ગ્રોવરના અપમાનની ઘટના નથી.

અભિનેતા અલી અસગરે કપિલનો શો છોડવાનું કારણ જાહેર કરતાં કહ્યું કે,''જે બન્યું તે ખોટું હતું,તે બનવું જોઇતું ન હતું.તે દુર્ભાગ્યપૂર્ણ છે.એક સમય આવે છે જ્યારે તમારે ચોકક્સ નિર્ણય કરવા પડે છે.હું શો અને તે સ્ટેજને બહુ યાદ કરું છું.એક ટીમની જેમ અમે હંમેશા સાથે હતા પણ હવે એક સમય છે જ્યારે પ્રોફેશનલી એક નિર્ણય લેવાનો સમય આવ્યો છે.અમુક રચનાત્મક મતભેદોને કારણે મેં શો છોડ્યો છે.મને લાગ્યું કે,ત્યાં મારા પાત્રમાં વિકાસનો કોઇ અવકાશ ન હતો.''

 

સુનિલ ગ્રોવર સાથે કપિલે વિમાનમાં કરેલા ઝઘડાને કારણે તેણે શો છોડ્યાની વાતને નકારી હતી.તેણે કહ્યું કે,''અમે લાંબો સમય સાથે કામ કર્યું પણ એક ચોક્કસ સમય પછી મને લાગ્યું કે,આગળ વધવું જોઇએ.કપિલ અને તેની ટીમ સાથે રચનાત્મક મતભેદના કારણે મેં શો છોડ્યો હતો.મારું પાત્ર વિક્સી રહ્યું ન હતું,તે સ્થિર બની રહયું હતું,તેમાં સુધારાને કોઇ અવકાશ ન હતો.''

હોલીવુડ ફિલ્મ 'ડિસ્પેકેબલ'ના સ્ક્રિનિંગમાં આવેલા અલી અસગરે મીડિયા સાથેની મુલાકાતમાં આ વાત કહી હતી.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News