India / Entertainment
અનન્યા પાંડે અભિનેતા ચંકી પાંડેની સગી દીકરી નથી ? ફરાહખાને DNA ટેસ્ટ કરાવવા કેમ કહ્યું ?
03:40 PM on 22nd August, 2017

અભિનેતા ચંકી પાંડે હજુ કદાચ અમુક લોકોને યાદ હશે...ખાસ કરીને અનિલ કપૂરની ફિલ્મ તેજાબના ગીત સો ગયા યહ જહાં,સો ગયા આસમાં માટે.ચંકી પાંડેને યુવાન એક દીકરી છે.જેનું નામ છે અનન્યા...અનન્યા બહુ સુંદર છે....પણ તેની સુંદરતા જોઇ ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહખાને તેને તેનો  DNA ટેસ્ટ કરાવવા કહ્યું છે.

વાત એમ છે કે,ચંકી પાંડેની પત્ની ભાવના પાંડેએ તેમની દીકરી અનન્યા પાંડેને એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો.આ ફોટામાં અનન્યા ખૂબ સુંદર લાગે છે.અનેક લોકોએ અનન્યાની સુંદરતાની પ્રશંસા કરી પણ ફિલ્મ ડાયરેકટર અને કોરિયોગ્રાફર ફરાહખાને કોમેન્ટમાં લખ્યું કે,  'DNA ટેસ્ટ કરાવ પ્લીઝ.'

 

ફરાહખાને આ કોમેન્ટ મજાકમાં કરી હતી કારણ કે,ચંકી પાંડે દેખાવમાં એટલો સુંદર નથી જેટલી અનન્યા છે.ચંકી અને ફરાહ ખૂબ સારા મિત્રો છે.1990ના દશકમાં ચંકી અને ફરાહે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

ચંકીની આમ પણ બધા મજાક કરતા હોય છે.ચંકી પાંડે હાલમાં કપિલના એક શૉમાં આવ્યો હતો ત્યારે રીતેશ દેશમુખે પણ તેની ઘણી મજાક કરી હતી.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News