India / sports
'લંકા વિજય'ના વધામણા આપવા અનુષ્કા વિરાટ પાસે પહોંચી...'વિરુષ્કા' ફોટો વાયરલ
01:38 PM on 16th August, 2017

વિદેશની ધરતી પર 3 ટેસ્ટ મેચની શ્રેણી 3-0થી જીતી ભારતીય ક્રિકેટના 85 વર્ષના ઇતિહાસમાં નવો ઇતિહાસ રચનાર વિરાટ કોહલીને તેના આ ભવ્ય વિજયના વધામણા આપવા અભિનેત્રી અનુષ્કા શર્મા શ્રીલંકા પહોંચી છે.

 

સોશિયલ મીડિયા પર એક ફોટો હાલ વાયરલ છે..ફોટાનું નામ છે......'વિરુષ્કા' એટલે કે,વિરાટ + અનુષ્કા. આ ફોટો શ્રીલંકાનો છે.વિરાટ કોહલી તેના કોઇ પ્રશંસકના ઘરમાં છે,તેની સાથે અનુષ્કા છે,પ્રશંસકનું પરિવાર છે અનેટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ ફોટામાં જોવા મળે છે.આ ફોટો ...'વિરુષ્કા' નામથી વાયરલ થયો છે.

ઉલ્લેખનિય છે કે,3-0થી ટેસ્ટ શ્રેણી જીત્યા પછી હવે ભારત અને શ્રીલંકા વચ્ચે વન-ડે શ્રેણી રમાવાની છે.

 
 

Read Also

 
Related News