India / Business
મોબાઇલ ફોન નંબરની જેમ બેંક ખાતા પોર્ટેબલ બનાવવા રિઝર્વ બેંકનો પ્રસ્તાવ
01:04 PM on 31st May, 2017

રિઝર્વ બેંકે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે...મોબાઇલ ફોનના નંબર બદલ્યા વિના ટેલિકોમ કંપની ગ્રાહક બદલી શકે છે તે જ રીતે હવે બેંકનો ખાતા નબંર બદલ્યા વિના ગ્રાહક બેંક બદલી શકે તેવી વ્યવસ્થા બનાવવા રિઝર્વ બેંકે પ્રસ્તાવ રજૂ કર્યો છે.

 

લોકોના બેંક ખાતાઓને આધાર કાર્ડ સાથે જોડ્યા પછી હવે એક બેંક ખાતાને બીજી બેંકમાં લઇ જવું શક્ય બન્યું છે.રિઝર્વ બેંકનું કહેવું છે કે,હાલના સમયમાં બેંકિંગ પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.જેને કારણે ઘણા કામ સરળ બન્યા છે.તેથી હવે બેંક ખાતાને પણ મોબાઇલ નંબરની જેમ પોર્ટેબલ કરવા શક્ય બન્યા છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News