India / Entertainment
શૉ બંધ થતો અટકાવવા ફી અડધી કર્યા પછી કપિલ ભારતીસિંહના શરણે !
02:29 PM on 29th June, 2017

 

કપિલ શર્મા એકલે હાથે તેનો શો ચલાવવા શક્તિમાન નથી.'ધ કપિલ શર્મા શો'ની રેટિંગ એકદમ નીચે જતી રહી છે. શોને બંધ થતો અટકાવવા કપિલે તેની ફી અડધી કરી દીધી છે. શો ચાલુ રાખવા ચંદન પ્રભાકરને પરત લાવ્યા પછી હવે કપિલ ભારતીસિંહને લાવી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે,સોની ટીવી કૃષ્ણા અભિષેક અને અલી અસગરનો નવો શો પ્રસારીત કરવાનું છે જેમાં સુનિલ ગ્રોવર પણ મહેમાન ભૂમિકામાં આવવાનો છે. આ નવો શો શરૂ થયા પછી કપિલના શોનું રેટિંગ હજુ વધુ ઘટવાનો ડર છે.

 

 

શો બંધ ન થઇ જાય તે માટે કપિલે તેના બાળપણના મિત્ર ચંદન પ્રભાકરને શોમાં પરત લાવવા મનાવી લીધો છે અને હવે ભારતીસિંહને પણ લાવી રહ્યો છે.

કપિલે ન ભૂલવું જોઇએ કે,કૃષ્ણા અભિષેકના કલર ટીવી પરના શો 'કોમેડી નાઇટ બચાઓ' માં પણ ભારતીસિંહ હતી અને છતાં શો બંધ થઇ ગયો હતો.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News