India / Entertainment
ઇન્ડિયા ઇસે અપના હી ઘર સમજો...બિગ બોસ પૈસા નહીં આપે...જવું હોય તો જાવ
02:20 PM on 01st August, 2017

ટેલિવિઝન રિયાલિટી શૉ બિગ બોસ સિઝન 11નો લોગો જાહેર કરાયો છે તે સાથે જાહેરાત કરવામાં આવી છે કે,સેલિબ્રિટી સિવાયના જે સામાન્ય લોકોને બિગ બોસના ઘરમાં પ્રવેશ મળશે તેને કોઇ મહેનતાણુ કે પૈસા આપવામાં આવશે નહીં.

બોલીવુડ લાઇફ વેબસાઇટનો અહેવાલ કહે છે કે,બિગ બોસ શૉમાં જે સામાન્ય લોકો આવશે તેને પૈસા નહીં મળે.સામાન્ય લોકો બિગ બોસના ઘરમાં થતા ટાસ્ક અને સારી ટીઆરપીના આધારે વિશેષ બોનસરૂપે પૈસાની કમાણી કરી શકશે.

 

11મી સિઝનમાં નિર્માતાઓ એવા સ્પર્ધકો શોદી રહ્યા છે જે એક જ પરિવારના હોય અને પરસ્પર લડતા હોય.માનવામાં આવે છે કે,સિઝન 11મા માતા-પુત્રી,પિતા-પુત્ર,ભાઇ-બહેનની જોડીઓ કદાચ જોવા મળે અને પરસ્પર લડતા પણ જોવા મળે.આ નવો આઇડિયા નાટક પણ સાબિત થઇ શકે છે....કારણ કે,કદાચ નાટક જ હોય...

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News