World / Politics
ચીનનો ગરાસ લૂંટાણો...ભારતમાં બુલેટ ટ્રેન માટેના અન્ય બે પ્રોજેક્ટમાં સહયોગ કરવામાં રસ અને તૈયારી બતાવી !
02:32 PM on 13th September, 2017

બુલેટ ટ્રેનના જનક જાપાનના વડાપ્રધાન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે શિલાન્યાસ કરવા જઇ રહ્યા છે ત્યારે હવે ચીને પણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટસમાં સહયોગ આપવાની તૈયારી બતાવી છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે,ચેન્નઇ-દિલ્લી અને દિલ્લી-નાગપુર વચ્ચેના હાઇસ્પીડ ટ્રેન પ્રોજેકટનો સંભવિત અભ્યાસ ચીને કર્યો છે.આ દિશામાં ચીન ભારત સાથે સહયોગ વધારવા તૈયાર છે.ચીને અગાઉ બે પ્રોજેક્ટનો ભારતમાં અભ્યાસ કર્યો છે.

 

ગેંગ શુઆગે કહ્યું કે,સ્પીટ ડ્રેન પ્રોજેક્ટ મામલે ચીન અને ભારત મહત્વપૂર્ણ સહમતિ તરફ આગળ વધી રહ્યા છે.બન્ને દેશોની સંબંધિત ઓથોરિટી આ મામલે પરસ્પરના સંપર્કમાં છે.આ દિશામાં બહુ જલ્દી અંતિમ નિર્ણય કરાશે.

ઉલ્લેખનિય છે કે,ભારતના આ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટના કુલ 1,10 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે જેનો 81 ટકા ખર્ચ જાપાન કરવાનું છે.


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News