India / Entertainment
બાબા રામદેવ બનશે ટીવી સિરિયલ નિર્માતા, સ્વામી દયાનંદ સરસ્વતી પર બનાવશે ટેલિવિઝન સિરિયલ
01:27 PM on 08th July, 2017

બાબા રામદેવ શું શું નહીં બનાવે તે સવાલ છે હવે...! નામ લખતાં થાકી જવાય તેટલી વસ્તુઓ બનાવતા બાબા રામદેવ હવે ટેલિવિઝન સિરિયલ નિર્માણ ક્ષેત્રે પણ પ્રવેશી રહ્યાના અહેવાલ છે.

ભારતીય ઇતિહાસના અનેક પાત્રો,રૌરાણિક પાત્રો,દેવી-દેવતાઓ પર ટેલિવિઝન સિરિયલ્સ બની છે પણ આર્ય સમાજના સ્થાપક અને 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં પાયાની ભૂમિકા ભજવનાર સ્વામી દયાનંદ સરસ્વતી પર કેમ કોઇએ શો ન બનાવ્યો હોય બાબાને આ વાત યોગ્ય ન લાગી અને સ્વામી દયાનંદ સરસ્વતી પર ટેલિવિઝન સિરિયલ બનાવવાનો નિર્ણય કર્યો છે.

 

 

સ્વામી દયાનંદ સરસ્વતી પર ટેલિવિઝન શો બનાવવાની તૈયારીઓ છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે અને દિલ્લીના એક નિર્માતાને આ કામ સોંપવામાં આવ્યુ છે.

શો ની પટકથા લખાય રહી છે અને જાણીતા મૉડલ ઓમ સૈનિઓલ સાથે અમુક દ્રશ્યો શૂટ પણ કરી લેવાયા છે.આ શો 52 એપિસોડનો હશે અને તે સોની ચેનલ પર પ્રસારીત થવાની વધુ શક્યતા છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News