India / Politics
રાસ્પુતીન રામ રહીમના ડેરાના 5000 CCTV કેમેરા રેકોર્ડિંગની હાર્ડ ડિસ્ક મળી ગઇ,ડેરાના IT હેડ અને ડ્રાઇવરની ધરપકડ !
02:08 PM on 13th September, 2017

ભારત સરકારના નાક નીચે સમાંતર સ્વતંત્ર શાસન-કાનૂન,ચલણ અને સેના ધરાવતા ડેરા સચ્ચા સૌદાના સરમુખત્યાર,રાસ્પુતીન અને લીબિયાના ગદ્દાફીને શરમાવે તેવા વાસના વિકૃત ગુરમીત રામ રહીમે તેના ડેરામાં કુલ 5000 CCTV કેમેરા મૂકેલા.આ બધા કેમેરાને રેક્રડ કરતી હાર્ડ ડિસ્ક પોલીસને મળી ગઇ છે.ગુરમીતનો IT હેડ અને ડ્રાઇવર પણ પોલીસના હાથે ચઢી ગયા છે.

 

ડેરામાં સર્ચ ઓપરેસન દરમિયાન પોલીસને હાર્ડ ડિસ્ક મળી છે જેમાં ડેરાના કુલ 5000 CCTV કેમેરાના રેકોર્ડિંગ સચવાએલા છે.ગુરમીતની ધરપકડ કરવામાં આવી તે પહેલાં સુધીના બધા દ્રશ્યો આ હાર્ડ ડિસ્કમાં છે.ગુરમીતના મહેલમાં જે કંઇ પણ પ્રવૃતિઓ થતી તે પણ રેકર્ડ થએલી છે.આ હાર્ડ ડિસ્કને ડેરાના મુખ્યાલયથી દૂર આવેલા એક ખેતરના ટોયલેટમાં સંતાડવામાં આવી હતી.

ડેરાના IT હેડ વિનીતની પોલીસે ધરપકડ કરી છે.25 ઓગસ્ટે સિરસામાં જે હિંસા થઇ તેમાં મિલ્ક પ્લાન્ટ અને શાહપુર બેગુના વીજ મથકમાં આગ લગવવાનો અને સરકારી કામમાં વિઘ્ન ઉભા કરવાનો અને દેશદ્રોહના ગુના નોંધાએલા છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News