India / sports
આગામી વિશ્વકપમાં ધોનીની જરૂર છેઃરવિ શાસ્ત્રી
01:24 PM on 14th September, 2017

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ક્રિકેટર ધોની વચ્ચે સમાધાન થઇ ગયાનું લાગે છે.શાસ્ત્રીએ ધોનીની જોરદાર પ્રશંસા કીર છે અને આગામી વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાને ધોનીની જરૂર પડશે તેવું પણ કહ્યું છે અને ભારતના મહાન ક્રિકેટર્સ સાથએ ધોનીની તુલના પણ કરી છે.

ધોનીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર અંગે ચાલી રહેલી વાતોનું ખંડન કરતાં ટીમ ઇન્ડિયાના મુખ્ય કોટ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે,ધોનીનું હાલનું ફોર્મ અને ફીટનેસને ધ્યાનમાં લેતા ટીમ મેનેજમેન્ટ તેને હટાવવા અંગે નથી વિચારી રહ્યું.

 

 

શાસ્ત્રીએ ધોનીની તુલના કપિલદેવ,સચિન અને ગવાસ્કર સાથે કરતા કહ્યું કે,તેની ઉપલબ્ધિઓનું સમ્માન થવું જોઇએ.આગામી વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાને ધોનીની જરૂર હશે.

યુવરાજસિંહ અને સુરેશ રૈના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ નથી થયા,તેઓ પરત આવી શકે છે.પરત ફવા ફીટનેસ જરૂરી છે અને આ બન્ને ખેલાડી ફીટ હશે તો ટીમમાં પરત સ્થાન મેળવી શકશે તેવું પણ શાસ્ત્રીએ કહ્યું હતું.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News