India / Business
એપ્રિલથીમાર્ચના નાણાકીય વર્ષની પરંપરાનો મૃત્યુઘંટ વાગી જશે...જાન્યુઆરીથી નાણાકીય વર્ષ શરૂ કરવા પ્રયાસ
12:41 PM on 27th June, 2017

દેશમાં હાલમાં 1 એપ્રિલથી શરૂ થતાં 31 માર્ચે પુરા થતાં નાણાકીય વર્ષની 150 વર્ષ જુની પરંપરાનો અંત લાવવા મોદી સરકાર પ્રયાસ કરી રહી છે.જો બધું બરાબર રહેશે તો આગામી નાણાકીય વર્ષ માટેનું બજેટ નવેમ્બર મહિનામાં રજૂ થવાની શક્યતા છે.દેશના નાણાકીય વર્ષને કેલેન્ડર મુજબના વર્ષ પ્રમાણે બદલવા મોદી સરકાર પ્રયાસ કરી રહી છે.

 

ઉલ્લેખનિય છે કે,દેશમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારથી એટલે કે, છેક 1867થી દેશનું વાર્ષિક બજેટ દર 28 ફેબ્રુઆરીએ રજૂ થતું હતું તે પરંપરા તોડી મોદી સરકારે આ વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું.

વડાપ્રધાન મોદીની ઇચ્છા હતી કે,નાણાકીય વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થવું જોઇએ.આ  વિચારની વ્યવાહારિકતા અંગે વિચાર કરવા સરકારે ગત વર્ષે એક સમિતિ બનાવી હતી.આ સમિતિએ તેના અભ્યાસનો રિપોર્ટ નાણામંત્રીને આપી દીધો છે.

ઉલ્લેખનિય છે કે,મધ્ય પ્રદેશમાં નાણાકીય વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બરનું છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News