India / Entertainment
દુનિયાની સૌથી મોંઘી ટોપ 100 સેલિબ્રિટીની યાદીમાંથી બિગ બી આઉટ,શાહરૂખ,સલમાન, અક્ષયને સ્થાન
02:59 PM on 13th June, 2017

દુનિયાના જાણીતા સામયિક ફોર્બ્સે દુનિયાના એવા 100 કલાકારોની યાદી જાહેર કરી છે જે સૌથી મોંઘા છે.આ યાદીમાં ભારતમાંથી શાહરૂખખાન,સલમાનખાન અને અક્ષય કુમારનો સમાવેશ થાય છે.જ્યારે અમિતાભ બચ્ચનનો આ યાદીમાં સમાવેશ નથી.ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે છે અમેરિકાનો સંગીતકાર ડિડ્ડી.ગાયક જસ્ટિન બીબર 13મા ક્રમે છે અને તેની વાર્ષિક કમાણી છે 83.5 ડોલર.

 

શાહરૂખખાનની કમાણી છે 38 મિલિયન ડોલર એટલે કે,વાર્ષિક 240 કરોડ રૂપિયા.તેનો નંબર આ યાદીમાં 65મો છે.યાદીમાં 71મા ક્રમે છે સલમાનખાન,તેની આવક છે 37 મિલિયન ડોલર એટલે કે,233 કરોડ રૂપિયા.અક્ષય કુમારની કમાણી છે 35.5 મિલિયન ડોલર એટલે કે,224 કરોડ રૂપિયા,તેનો ક્રમ છે 80મો.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News