India / Business
GST અમલી બન્યા પછી થોડા દિવસ મુશ્કેલી પડશેઃ નાણામંત્રી જેટલીની કબૂલાત
01:47 PM on 28th June, 2017

કેન્દ્ર સરકારના નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું છે કે,1 જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અમલમાં આવ્યા પછી લોકોને થોડી તકલીફ પડશે પણ GST આવવાથી મોંઘવારી રોકી શકાશે અને કરચોરી ઓછી થશે.

જેટલીએ કહ્યું કે,GST કાઉન્સિલ સ્થાવર મિલકતોને આગલા વર્ષે નવી કર પદ્ધતિ હેઠળ લાવવા અંગે વિચાર કરશે અને નવી કર વ્યવસ્થામાં એક-બે વર્ષમાં પેટ્રોલિયમ ઉત્પાદનો પરના કરવેરા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે.

 

જેટલીએ પ્રથમવાર એ વાતનો સ્વીકાર કર્યો છે કે,GST અમલી બન્યા પછી થોડા દિવસ મુશ્કેલી પડશે કારણ કે,કોઇપણ મોટા આર્થિક પરિવર્તનની પોતાની ચોકક્સ તકલીફો હોય છે પણ તે દૂર થઇ જશે અને એક નવી પરોક્ષ કર વ્યવસ્થાથી દેશનો મોટો ફાયદો થશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News