India / gujarath
ગુજરાતમાં ફરી સર્વત્ર વરસાદ,3થી લઇને 6 ઇંચ સુધી વરસાદ,નદીઓ બે કાંઠે
05:23 PM on 28th August, 2017

ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થયો છે.હવામાન વિભાગ કહે છે કે,ગુજરાતમાં આજથી લઇને ચાર દિવસ ભારે વરસાદની શકયતા છે.

ગુજરાતમાં આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે અને હજુ વરસી રહ્યો છે.રાજ્યના અનેક જળાશયો છલકાયા છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે.સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

 

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં વિતેલા 24 કલાક દરમિયાન 6 ઇંચ વરસાદ થયો છે.સુરતના માંડવીમાં 3થી4 ઇંચ વરસાદ થયો છે.આ ઉપરાંત હાંસોટ,છોટાઉદેપુર,ડેડિયાપાડા,વ્યારા,હાલોલ,સંખેડામહેમદાવાદ,નડિયાદ,વસો,આંકલાવ,ડેસર,બોડેલી,મહુવા,નાંદોદમાં વરસાદ થયો છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ભારે પવન સાથે જિલ્લાના હિંમતનગર, ઇડર અને વડાલીમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે.પ્રાંતિજ, તાલોદ અને વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News