India / gujarath
ગુજરાતમાં વર્ષ 2002ના તોફાનોમાં તૂટેલા ધર્મસ્થાનોના સમારકામના ખર્ચનો મામલોઃ ગુજરાત હાઇકોર્ટનો આદેશ સુપ્રીમ કોર્ટમાં રદ્દ !
02:01 PM on 29th August, 2017

ગુજરાત સરકારને હાશ કરાવે તેવો એક નિર્ણય સુપ્રીમ કોર્ટે આજે આપ્યો છે.વર્ષ 2002માં ગુજરાતમાં ગોધરાકાંડ થયા પછી રાજ્યમાં જે તોફાનો થયા તેમાં ધાર્મિક સ્થળોને જે નુકસાન થયું તેનું સમારકામ કરાવવાના નાણાં આપવા રાજ્ય સરકારને ગુજરાત હાઇકોર્ટે આદેશ કરેલો.આ આદેશને ગુજરાત સરકારે સુપ્રીમમાં પડકારેલો.આજે સુપ્રીમે આ કેસનો ચુકાદો આપ્યો છે અને ગુજરાત હાઇકોર્ટના આદેશને રદ્દ કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશ પી સી પંતની પીઠે ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતી ગુજરાત સરકારની અરજીનો સ્વીકાર કર્યો હતો અને આદેશને રદ્દ કરી દીધો હતો.

 

ગુજરાત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે,અમારી અરજીનો સ્વીકાર કરી લેવાયો છે અને રાજ્ય સરકારે કોર્ટને કહ્યું છે કે,તોફાનો દરમિયાન જેને નુકસાન થયું છે તે જુદા જુદા ધાર્મિક સ્થાનો,દુકાનો અને ઘરના સમારકામ માટે તથા ફરી બાંધવા માટે સરકાર વળતર આપવા ઇચ્છે છે.સરકારની આ યોજનાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News