India / Business
બેંકિંગના હળહળતા કળીયુગમાં સતયુગી એક બેંક...કેટલી બધી સેવા અને અમુક મફત,ઘરે બેઠા પૈસા આપે અને લઇ પણ જાય...!
01:48 PM on 05th September, 2017

ભારતની જાહેરક્ષેત્રની બેંકોએ આંધળી લૂંટ ચલાવી છે.દરેક કામ જેને સેવા કહેવામાં આવે છે તેના બદલામાં તોતિંગ પૈસા વસૂલતી

જાહેરક્ષેત્રની એટલે કે,સરકારી બેંકો સામે દેશમાં એક બેંક એવી પણ છે જે એવી એવી સેવા આપે છે જે સરકારી બેંકો તો વિચારી પણ ન શકે અને આપે પણ નહીં અને છતાં આ એકલી બેંક તેની અમુક સેવાના બદલામાં પાઇ-પૈસો પણ વસૂલતી નથી.

 

 

આ બેંક કેવી કેવી સેવા આપે છે તે જાણવા જેવું છે....

- ATMમાંથી અમર્યાદીત વિડ્રોઅલ્સ એટલે કે,ઇચ્છઓ તેટલીવાર કોઇ ચાર્જ વિના પૈસા કાઢો

- આ બેંકના ગ્રાહક દેશભરમાં ક્યાંય પણ કોઇ પણ બેંકના ATMમાંથી પણ ઇચ્છે તેટલીવાર પૈસા કાઢી શકે છે

- તમે ઘરે બેઠા ફોન કરોને અને બેંકનો માણસ તમારા ઘરે આવી ચેક લઇ જશે (આ સેવા દિવસમાં એક જ વાર)

- તમે ફોન કરોને અને બેંકનો માણસ તમારા ઘરે આવી કેશ લઇ પણ જશે અને કેશ આપી પણ જશે (આ સુવિધા પણ દિવસમાં એક જ વાર)એક દિવસમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા લઇ જશે અને વધુમાં વધુ એક લાખ રૂપિયા તમે મંગાવી શકશો.

- કસ્ટમર કેરમાં ફોન લગાવો તો તમારે રાહ નહીં જોવી પડે,તમારો ફોન સીધો બેંક અધિકારી જ ઉપાડશે તમારે IVR સહન નહીં કરવું પડે.

- એક મહિના દરમિયાન તમે જેટલા પણ ચેક આપશો તે બધા ચેકના ફોટા તમને મહિનાના અંતે મળી જશે

ઉલ્લેખનિય છે કે,આ બધી સેવાઓમાં અમુક મફત છે.અરે હા...જે બેંક ઉપરની બધી સેવા આપે છે તે બેંકનું નામ છે ઇન્ડસઇન્ડ બેંક.

આ બેંકને આ બધી સેવા અને અમુક સેવા મફત આપવી પોસાય છે.સામે પક્ષે સરકારી મોટી બેંકો છે જે લોકોના પૈસાની બેફામ લૂંટ કરે છે અને છતાં ઉપકાર કરતી હોય તેવું વર્તન કરે છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News