India / gujarath
ક્રિકેટર ઇરફાન પઠાણે રાખડી બાંધી...ને વિવાદ થયો
05:12 PM on 08th August, 2017

ક્રિકેટર ઇરફાન પઠાણ ફરી પાછો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે....કારણ એટલું જ કે,મુસલમાન હોવા છતાં તેણે તેના હાથ પર રાખડી બાંધી.

ઇરફાને તેના હાથ પર રાખડી બાંધી છે તે બતાવતો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને ચોક્કસ માનસિકતા ધરાવતા લોકો તેના પર તૂટી પડ્યા.આવા લોકોએ લખ્યું કે,ઇરફાન તમે મુસલમાન છો,તમે આ શું કરી રહ્યા છો.અમને અફસોસ છે કે, તમારા જેવા મુસલમાનો પણ છે.તને કોઇ ઇસ્લામિક તારીખ યાદ નહીં હોય પણ રક્ષાબંધન યાદ છે.આ વાત ઇસ્લામમાં યોગ્ય નથી.

 

જો કે,ઇરફાન આવી વાતોની પરવાહ નથી કરતો.થોડા દિવસ પહેલાં તેણે તેની પત્નીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો ત્યારે પણ કટ્ટરવાદીઓએ ટીકા કરી હતી અને મુસ્લિમ મહિલાએ હંમેશા બૂરખામાં જ રહેવું જોઇએ તેવી સલાહ આપી હતી.

ઇરફાન જાણતો જ હશે કે,રાખડી સાથેના તેના ફઓટોની ટીકા થશે જ તેમ છતાં આ ફોટો શેર કરી તેણે એક રીતે તો કટ્ટરવાદીઓને પડકાર આપ્યો છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News