India / Business
જિયો ફોનની ડિલીવરી આ મહિનાના અંતમાં શરૂ થશે,પ્રિ-બુકિંગના પહેલા ત્રણ દિવસમાં 60 લાખ ફોન બુક થયા !
01:56 PM on 02nd September, 2017

રિલાયન્સ જિયોના જિયો ફીચર ફોનનું પ્રિ-બુકિંગ શરૂ થઇ ગયું છે અને પ્રિ-બુકિંગના પ્રથમ ત્રણ દિવસમાં 60 લાખ ફોન બુક થયાનો અહેવાલ છે.મીડિયા અહેવાલ કહે છે કે,ચાલુ મહિનાના અંત સુધીમાં જિયો ફોનની ડિલીવરી પણ શરૂ કરી દેવામાં આવશે.

 

અહેવાલ કહે છે કે,21 સપ્ટેમ્બર,નવરાત્રીથી જિયોફોનની ડિલીવરી શરૂ કરવાની યોજના છે. 24 ઓગસ્ટે શરૂ થએલા પ્રિ-બુકિંગના પ્રથમ ત્રણ દિવસમાં 60 લાખ ફોનનું બુકિંગ થતાં બુકિંગ બંધ કરી દેવાયું છે.બુકિંગ સમયે 500 રૂપિયા અને ડિલીવરી લેતા સમયે 1000 રૂપિયા આપવાના છે જે ત્રણ વર્ષ પછી પરત મળવાના છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News