India / Entertainment
સોની ટીવી પર શો ને બંધ થતો બચાવવા કપિલે ફી 50 ટકા ઘટાડી દીધી
01:58 PM on 24th June, 2017

સમય સમય બલવાન હૈ...હજુ બે-ત્રણ મહિના પહેલા સુધી બોલિવુડના સ્ટારને રાહ જોવડાવવા જેટલી સાહબી ભોગવતા કપિલ શર્માના સારા દિવસો સુનિલ ગ્રોવર સાથે જતા રહ્યા છે.સોની ટેલિવિઝન પર શોને બંધ થતો બચાવવા કપિલે તેની ફી ઘટાડીને અડધી કરી દીધાના અહેવાલ છે.

ઉલ્લેખનિય છે કે,ઓસ્ટ્રંલિયાથી પરત ફરતા વિમાનમાં જે ઘટના બની તે પછી સુનિલ ગ્રોવર,અલી અસગર,સુગંધા મિશ્રા અને ચંદન પ્રભાકર કપિલનો શો છોડીને જતા રહ્યા તે પછી શોની લોકપ્રિયતા સતત નીચે જઇ રહી છે.આ કારણે સોની ચેનલ કપિલનો શો બંધ કરવા વિચારતી હતી ત્યારે સલમાનખાને દરમિનાયગીરી કરી શો ચાલુ રખાવ્યો હતો તેવા અહેવાલ આવ્યા હતા.

 

હવે શોને ચાલુ રાખવા કપિલે તેની ફી અડધી એટલે કે,40 લાખ કરી દીધી છે.કપિલ શો દીઠ 80 લાખ રૂપિયા ફી લેતો હતો તે હવે 40 લાખ કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે,કપિલનો બાળપણનો મિત્ર ચંદન પ્રભાકર શોમાં પરત ફરી રહ્યો છે.

ઉલ્લેખનિય એ પણ છે કે,કૃષ્ણા અભિષેક અને અલી અસગર એક નવો કોમેડી શો લઇને સોની ટીવી પર આવી રહ્યા છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News