India / Entertainment
કપિલના શૉમાં મહિલાઓ પર ટિપ્પણી કુમાર વિશ્વાસને ભારે પડી,FIR દાખલ
12:52 PM on 05th July, 2017

આમ આદમી પાર્ટીના નેતા અને કવિ કુમાર વિશ્વાસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ધ કપિલ શર્મા શૉમાં કુમાર વિશ્વાસે મહિલાઓ અંગે કરેલી ટિપ્પણીના વિરોધમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

1 જુલાઇના ધ કપિલ શર્મા શોમાં કવિ કુમાર વિશ્વાસ,શાયર રાહત ઇંદોરી અને શાયરા શબીના અદીબને બોલાવવામાં આવ્યા હતા. શોમાં કુમાર વિશ્વાસે કહ્યું હતું કે,જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે તેમારી જ સોસાયટીમાંથી ચૂંટણી લડો તો સમસ્યા ઉભી થાય છે.જે છોકરી સાથે તમારું અફેર રહ્યું હોય તેના પતિને પણ તમારે જીજાજી કહેવો પડે છે...જીજાજી વોટ તો આપજો,સામાન તો તમે લઇ જ ગયા છો.

 

 

દિલ્લીની જે મહિલાએ કુમાર વિશ્વાસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે તેણે કહ્યું છે કે,તેની દીકરી તેની સાથે કપિલનો શો જોઇ રહી હતી.કુમાર વિશ્વાસે આ વાત કહ્યા પછી તેમની દીકરીએ પુછ્યું કે,મમ્મી,લગ્ન પછી અમે પણ સામાન બની જશું ? મહલાઓ વસ્તુ હોય છે શું ?

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News