India / Entertainment
ટેલિવિઝનની સુપર સ્ટાર...મૌની રૉયનો હિંદી ફિલ્મોમાં પ્રવેશ,વિદ્યાબાલનનું સ્થાન લેશે ?
02:32 PM on 13th July, 2017

ટેલિવિઝનની સફળ અને સૌથી સેકસી અભિનેત્રી મૌની રૉયે બોલીવુડમાં પ્રવેશ કરી લીધો છે.સલમાનખાન તો મૌની પર ખુશ છે પણ અક્ષય કુમારે તો મૌની રૉયને ફિલ્મમાં લઇ પણ લીધી...ફિલ્મનું નામ છે 'ગોલ્ડ'.

મૌની 'ગોલ્ડ'ના શૂટિંગમાં અક્ષય સાથે વ્યસ્ત છે.'ગોલ્ડ'ના શૂટિંગનો એક ફોટો જાહેર થયો છે જેમાં મૌની રૉયનું કેરેકટર તેની વાસ્તવિક જિંદગી જેવું જ જોવા મળે છે.

 

જે ફોટો જાહેર થયો છે તેમાં મૌની અક્ષય કુમાર સાથે છે.આ ફિલ્મમાં મૌની રોય બંગાળી યુવતીની ભૂમિકા કરી રહી છે અને અક્ષય કુમાર પણ બંગાળી ગેટઅપમાં છે.ફિલ્મનું શૂટિંગ હાલમાં લંડનમાં ચાલી રહ્યું છે.

મૌની રોયનું હિંદી ફિલ્મોમાં આગમન વિદ્યા બાલન માટે જોખમી સાબિત થઇ શકે છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News