India / Business
દવા વેચાણના નવા સરકારી કડક નિયમોના વિરોધમાં દવા દુકાનદારોની દેશ વ્યાપી હડતાળ
12:08 PM on 30th May, 2017

કેન્દ્ર સરકારે મેડિકલ સ્ટોર્સ માટે નવા નિયમો બનાવ્યા છે તે,દવા દુકાનોના માલિકો-સંચાલકો,કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટોને પસંદ નથી અને તેથી સરકારના નવા નિયમોના વિરોધમાં દેશભરમાં આજે દવા દુકાનદારોએ હડતાળ રાખી છે.આજે લગભગ 9 લાક મેડિકલ સ્ટોર બંધ રહ્યાનું અનુમાન છે.

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસે કહ્યું છે કે, કડક નિયમો વિરૂદ્ધ સરકારને તેણે પ્રસ્તાવ મોકલ્યો હતો પણ તે ધ્યાનમાં લેવામાં ન આવ્યો તેથી આજે દેશવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું હતું.

 

 

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસના સદસ્યે કહ્યું કે, સરકારે અમને કહ્યું છે કે,દવાઓના વેચાણ સંબંધિત બધી જ જાણકારી અમારે પોર્ટલ પર મુકવી,જે હાલના માળખામાં સંભવ નથી.

ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ ઓનલાઇન ફાર્મસીનો પણ વિરોધ કરી રહ્યા છે.ઓનલાઇન ફાર્મસીથી મેડિકલ સ્ટોર્સને નુકસાન થવાની શકયતા છે.આ ઉપરાંત નકલી દવાઓનું વેચાણ પણ વધવાની અને દવાઓનો ખોટો ઉપયોગ થવાની આશંકા પણ છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News