India / Politics
રેયોન સ્કૂલના માલિકોની આગોતરા જામીનની સુનાવણી પહેલા જ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ફોન...'રૂમમાં બોંબ છે' !
01:08 PM on 13th September, 2017

ગુરૂગ્રામની રેયોન સ્કૂલમાં બાળકની હત્યાના પ્રકરણ મામલે સ્કૂલના માલિકો-સંચાલકોની આગોતરા જામીનની અરજીની આજે મુંબઇ હાઇકોર્ટમાં સુનાવણી પહેલાં જ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને કોર્ટના તેમના રૂમમાં બોંબ હોવાનો ફોન કોલ મળ્યો હતો.

 

 

મુંબઇ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મંજુલા ચુલ્લરને આજે સવારે ફોન આવ્યો હતો તેમાં કહેવાયું હતું કે,કોર્ટના રૂમ નંબપ 51માં બોંબ છે.ઉલ્લેખનિય છે કે,રૂમ નંબર 51માં મુખ્ય ન્યાયાધીશ,તેમના મુખ્ય સેકેર્ટરી અને રજિસ્ટ્રાર બેસે છે.બોંબ હોવાની જાણ કરતો ફોન મળ્યા પછી તરત એટીએસને જાણ કરવામાં આવી હતી.બોંબ વિરોધી દળ હાઇકોર્ટ પહોંચ્યું હતું અને રૂમ નંબર 51માં તપાસ કરી હતી પણ બોંબ મળ્યો ન હતો.

રેયોન સ્કૂલના માલિક-સંચાલકોની આગોતરા જામીનની અરજીની સુનાવણી પહેલાં વાતાવરણને બગાડવા જાણી જોઇને આ ફોન કરવામાં આવ્યો હશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News