World / Politics
અમેરિકાના મુસદ્દાના પગલે નિકાસ પ્રતિબંધોથી લાલઘૂમ ઉત્તર કોરિયાની ધમકી 'અમેરિકાને રાખ કરી દઇશું'
02:07 PM on 14th September, 2017

 

ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણ,હાઇડ્રોજન બોંબ પરીક્ષણ અને મિસાઇલ પરીક્ષણો કરી અમેરિકાની હાંસી ઉડાવે છે પણ અમેરિકા સીધું યુદ્ધ ટાળી રહ્યું છે.ઉત્તર કોરિયાને મર્યાદામાં રાખવા અમેરિકાએ તેના પર નવા પ્રતિબંધો લાદતો એક મુસદ્દો સંયુક્ત રાષ્ટ્ર પરિષદની સુરક્ષા બેઠકમાં મૂક્યો હતો.સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદના 15 સદસ્ય દેશોએ અમેરિકાના મુસદ્દા અને ઉત્તર કોરિયા પરના નવા પ્રતિબંધોના સમર્થનમાં મતદાન કરી ઉત્તર કોરિયાની કપડા અને અન્ય નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.આ મુસદ્દાથી ઉત્તર કોરિયા લાલઘૂમ બન્યું છે અને અમેરિકાને રાખમાં ફેરવી નાખવાની ધમકી આપી છે.

 

 

ઉત્તર કોરિયાની સમાચાર એજન્સીએ કહ્યું છે કે,પરમાણુ હથિયારનો ઉપયોગ કરી જાપાન અને અમેરિકાને રાખ બનાવી અંધકારમાં ડૂબાડી દેવાશે. પરમાણુ બોંબથી દ્વીપ સમૂહના ચાર દ્વીપને મહાસાગરમાં ડૂબાડી દેવા જોઇએ.જાપાનને હવે અમેરિકાની નજીક વધુ રહેવાની જરૂર નથી.

ઉલ્લેખનિય છે કે,Juche ઉત્તર કોરિયાની વિચારધારા છે જેને ઉત્તર કોરિયાના હાલના પ્રેસિડેન્ટ કિમ જોંગના દાદા અને ઉત્તર કોરિયાના સંસ્થાપક કિમ સુંગે પ્રચારીત કરી હતી.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News