India / Entertainment
મને ખબર છે,મારા જવાથી અનુરાગ કશ્યપ કેટલા ખુશ છેઃપહલાજ નિહલાની
02:12 PM on 16th August, 2017

ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષપદેથી દૂર કરવામાં આવેલા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાનીએ કહ્યું છે કે,તેઓ જાણે છે કે,તેમને પદ પરથી હટાવવામાં આવતા ડાયરેકટર અનુરાગ કશ્યપ કેટલા ખુશ હશે.નિહલાનીએ કહ્યું કે,''અનુરાગ કશ્યપે જ તેમના વિરૂદ્ધ ખુલ્લું અભિયાન ચલાવ્યું હતું.મારા માટેની તેની ઘૃણા જાહેર છે.''

ઉલ્લેખનિય છે કે, નિહલાનીની અધ્યક્ષતાવાળા સેન્સર બોર્ડે અનુરાગ કશ્યપની ફિલ્મ 'ઉડતા પંજાબ' ને પ્રમાણપત્ર આપવાની ના કહી હતી.આ પછી બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો હતો.હિંદી ફિલ્મ જગત વિરૂદ્ધ થઇ જતાં નિહલાનીને સેન્સર બોર્ડના અધ્યક્ષપદેથી હટાવી દેવાયા હતા.પ્રસિદ્ધ ગીતકાર પ્રસુન્ન જોશીને નવા અધ્યક્ષ બનાવાયા છે.

 

પહલાજ નિહલાનીએ કહ્યું છે કે,''સેન્સર બોર્ડ મુંઝવણ ભરેલું સંગઠન છે.જેની માર્ગદર્શિકા એ જરા પણ નથી કહેતી કે,ફિલ્મને કટ ન આપી શકાય.''

નિહલાનીએ બંગાળી ફિલ્મ 'ધનંજય'માં ઇન્ટરકોર્સ શબ્દને મંજૂર રાખ્યો હતો પણ શાહરૂખખાનની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'માં આ શબ્દને માન્ય રાખ્યો ન હતો.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News