India / Business
પેટ્રોલ પંપ માલિકોનું વળતર વધારાયું, પેટ્રોલમાં 43 ટકા અને ડીઝલમાં 59 ટકા
01:10 PM on 04th August, 2017

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરતા પંપ માલિકોને સારું કહી શકાય તેટલું વળતર કરી આપ્યું છે.

પેટ્રોલમાં  43 ટકા અને ડીઝલમાં 59 ટકા વળતર વધારી આપવામાં આવ્યું છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન સંજીવસિંહે કહ્યું કે,પેટ્રોલ પંપ ડીલર્સને પ્રતિ લિટર એક ચોક્કસ રકમ આપવામાં આવી રહી છે,જે બધા ઓપરેટર્સ માટે સમાન હોય છે અને તેનો તેમના વેપાર સાથે કોઇ સંબંધ ન હતો.

 

તેમણે કહ્યું કે,રાષ્ટ્રીય સરેરાશ 170 કિલો લિટરથી ઓછું વેચાણ પેટ્રોલ પંપો કરી રહ્યા છે અને તે કારણે તેમને ઘણી તકલીફો પડે છે તે બાબતને ધ્યાનમાં રાખી એક ગ્રેડેડ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.આ  ફોર્મ્યુલા એ બાબતને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવી છે કે, બધા પેટ્રોલ પંપો માટે કર્મચારીઓનો પગાર,વીજળીનું બિલ વિગેરેનો ખર્ચ એક સમાન હોય છે,ચાહે વેચાણ ગમે તેયલું થાય.

સંજીવસિંહે કહ્યું કે,પેટ્રોલ અને ડીઝલના ડીલર્સના માર્જનમાં સુધારો કરાયો છે.પેટ્રોલમાં તે 9થી43 ટકા અને ડીઝલમાં 11થી59 ટકા સુધી વધારવામાં આવ્યું છે.ઓછું વેચાણ કરતા ડીલર્સને ટકા અને પ્રતિ લિટર પૈસામાં મળતા વળતરમાં સૌથી વધુ વધારો મળશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News