India / Business
16 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ રોજ નક્કી થશે...ક્યારેક ઓછા...ક્યારેક વધુ...
04:46 PM on 08th June, 2017

પેટ્રોલના બજારને સરકાર અને જાહેરક્ષેત્રની તેલ કંપનીઓએ મળીને શેર બજાર જેવી બનાવી દીધી છે.પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ રોજ નક્કી કરવાનો પાઇલટ પ્રોજેક્ટ પાંચ શહેરોમાં સફળ થયા  પછી હવે 16 જૂનથી પુરા દેશમાં પેટ્રોલના ભાવ રોજ રોજ નક્કી કરાશે.

 

ઉલ્લેખનિય છે કે,સરકારે દેશના પાંચ શહેર ચંડીગઢ,જમશેદપુર,ઉદયપુર,પુડ્ડીચરી અને વિજાગમાં પેટ્રોલના ભાવ રોજ રોજ નક્કી કરવાનો પાઇલટ પ્રોજેક્ટ 1લી મેથી શરૂ કર્યો હતો.આ પ્રયોગ સફળ રહ્યો છે.

વિશ્વબજારમાં જે રીતે કાચા તેલના ભાવમાં વધારો-ઘટાડો થશે તે મુજબ આપણે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વત્તા-ઓછા આપવા પડશે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News