India / Politics
પરિવારવાદ વિશે બકવાસ ન કરો,મહેનત કરી લોકો પાસેથી ઇજ્જત અને પ્રેમ મેળવવો પડશેઃ રાહુલ ગાંધીને ઋષિકપૂરનો કડક જવાબ
01:27 PM on 13th September, 2017

અમેરિકાની બર્કલે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં પરિવારવાદ જ ચાલે છે,તે માટે મને નિશાન ન બનાવો.રાહુલે તેની વાત સાબિત કરવા અભિષેક બચ્ચન,મુકેશ અંબાણી, અખિલેશ યાદવના ઉદાહરણ આપ્યા હતા.વરિષ્ઠ અભિનેકા ઋષિકપૂરને રાહુલની આ વાત નથી ગમી અને તેમણે ટ્વિટર પર રાહુલને પરિવારવાદ વિશે કડક શબ્દોમાં પ્રતિભાવ આપ્યો છે.

 

 

પરિવારવાદ વિશેના રાહુલના કથનના સંદર્ભ સાથે ઋષિકપૂરે ટ્વિટ કરી લખ્યું કે,''રાહુલ ગાંધી,ભારતીય સિનેમાના 106 વર્ષમાં કપૂર પરિવારનું 90 વર્ષનું યોદાન છે અને દરેક પેઢીને તેની મેરિટ પર લોકોએ પસંદ કર્યા છે.ઇશ્વર કૃપાથી અમારી ચાર પેઢી છે.પૃથ્વીરાજ કપૂર,રાજ કપૂર,રણધીર કપૂર અને રણબીર કપૂર.આ બધું છતાં તમે તેને અન્ય અર્થમાં લઇ રહ્યા છો.પરિવારવાદ વિશે બકવાસ ન કરો.તમારે મહેનતથી લોકોની ઇજ્જત અને પ્રેમ મેળવવા પડશે,બળપૂર્વક કે ગુંડાગીરીથી નહીં.''

ઉલ્લેખનિય છે કે,ઋષિકપૂરે ગત વર્ષે પણ નહેરુ-ગાંધી પરિવારને નિશાન બનાવી ટ્વિટ કર્યું હતું કે,રસ્તા અને વિમાની મથકના નામ ગાંધી પરિવારના લોકોના નામ પર જ કેમ ? ભગતસિંહ,આંબેડકર કે મારા નામ પર કેમ નહીં ? બાંદ્રા વર્લી સી લિંકનું નામ લતા મંગેશકર અથવા જેઆરડી તાતાના નામ પર રાખો,બાપનો માલ સમજો છો શું ?.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News