India / Entertainment
ચિંકારા શિકાર કેસઃ રૂપિયા 20,000ના જામીન બોન્ડ ભરી સલમાનખાન પાંચ મિનિટમાં તો જોધપુરની કોર્ટમાંથી બહાર આવી ગયો...
02:22 PM on 04th August, 2017

18 વર્ષ જુના ચિંકારા શિકાર કેસમાં સલમાનખાન આજે જોધપુર કોર્ટમાં હાજર થયો હતો અને રૂપિયા 20,000ના જામીન બોન્ડ ભરી માત્ર પાંચ જ મિનિટમાં બહાર આવી ગયો હતો.હવે પછીની સુનાવણી 5 ઓકટોબરે થશે.

 

વર્ષ 1998ના કાળા ચિંકારા કેસ સંબંધિત આર્મ્સ એક્ટ કેસમાં સલમાનખાને આજે જોધપુરની કોર્ટમાં હાજર થવાનું હતું.આમ તો સલમાનને ગત 6 જુલાઇએ કોર્ટમાં આવવાનું હતું પણ તે હાજર ન રહેતા આજની તારીખ આપવામાં આવી હતી.સલમાન 6 જુલાઇએ ન આવ્યો તે માટે તેના વકીલે સુરક્ષાનું કારણ કોર્ટને આપ્યું હતું.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News