India / Entertainment
51ની વયે સ્ટંટ અને ડાન્સના મુવ્સ કરવા સરળ નથી,'સુલતાન' પછી 'ટાઇગર જિંદા હૈ' અને 'ડાન્સ' બેવકૂફની જેમ સાઇન કરી લીધીઃ સલમાનખાન
03:44 PM on 05th June, 2017

દબંગ સુલતાન ટાઇગરને હવે વધતી ઉંમરનો પરચો મળી રહ્યો છે.51 વર્ષના થએલા સલમાનને લાગી રહ્યું છે કે,હવે આ ઉંમરે સ્ટંટ કરવા અને ડાન્સના મુવ્સ કરવા તેના માટે સરળ નથી.સુલતાન પુરી કર્યા પછી તરત ટાઇગર જિંદા હૈ સાઇન કરી બેવકૂફી કરી હોવાનું તેને લાગી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે,'સુલતાન' પછી સલમાને 'ટયુબલાઇટ' પુરી કરી અને હવે 'ટાઇગર જિંદા હૈ' નું શૂટિંગ કરી રહ્યો છે.આ પછી પ્રભુદેવાની 'ડાન્સ' શરૂ કરવાનો છે.

 

એક સમાચાર એજન્સી સાથે વાત કરતાં સલમાને કહ્યું કે,''51ની ઉંમરમાં ટેક્સિંગ સ્ટંટ અને મૂવ્સ કરવા સરળ નથી.સુલતાન કર્યા પછી તેનું શરીર બહુ દુખે છે.સુલતાન પછી એક બેવકૂફની જેમ તેણે ટાઇગર જિંદા હૈ સાઇન કરી જેમાં તે ઉંચા મકાન પરથી અહીંથી ત્યાં કૂદાકૂદ કરે છે...ભાગમભાગ કરે છે.મનેલાગે છે કે,એક દિવસ મારા ઘૂંટણ નિકળીને બહાર આવી જશે.''

સલમાને કહ્યું કે,''તે પછી મેં પ્રભુદેવાની 'ડાન્સ' ફિલ્મ પણ સાઇન કરી લીધી,,,મૂર્ખ,મને લાગ્યું કે,આ ડાન્સ ફિલ્મ છે એટલે મારે થોડો વધુ ડાન્સ કરવાનો હશે.મને ખબર નહીં કે,આજના ડાન્સમાં જિમ્નાસ્ટિક અને એક્રોબેટિક્સ પણ હોય છે.હું 51 વર્ષનો છું અને મેં આ પંગો લઇ લીધો છે.''

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News