India / Entertainment
સલમાનની દોસ્તી...કપિલનો શો બંધ થતો અટકાવ્યો...સુનિલ ગ્રોવર સાથે કરશે 'ટયુબલાઇટ'નું પ્રમોશન !
05:55 PM on 02nd June, 2017

કપિલ શર્માનો શો સોની ચેનલ બંધ કરવાની હતી પણ સલમાનના કહેવાથી શો ચાલુ રાખવામાં આવ્યો છે.હવે સમાચાર છે કે,સલમાન તેની આગામી ફિલ્મ 'ટયુબલાઇટ'ના પ્રમોશન માટે સુનિલ ગ્રોવર એટલે કે ડોકટર ગુલાટી,દાદી,ચંદુ ચાયવાળા અને વિદ્યાવતી ટીચર સાથે બે કલાકનો એક પ્રમોશન શો કરવાનો છે. 

અંગ્રેજી સમાચાર પત્ર 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલમાં એક સૂત્ર કહે છે કે,અમે લોકોએ હાલમાં જ એક પ્રોમો શૂટ કર્યો છે.જે બહુ જલ્દી પ્રસારીત થવાનો છે.બે કલાકનો એક ખાસ એપિસોડ હશે જેમાં બધા કલાકાર હશે.આ ખાસ એપિસોડમાં 'ટયુબલાઇટ'ના બધા કલાકારો પણ હશે

 
 

Read Also

 
Related News