India / Business
તમારા પૈસા તમને આપવાનો ચાર્જ, આ છે અચ્છે દિન ? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નાણાં લૂંટ નીતિ...1 જુનથી 'સેવાઓ'ની મોંઘી કિંમત
03:11 PM on 29th May, 2017

ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેની નવી લૂંટ નીતિ જાહેર કરી છે તે મુજબ 1લી જુનથી દરેક સેવા આપવાના બદલામાં બેંક નાણાં વસૂલશે.કઇ સેવા માટે કેટલા નાણાં તમારે આપવા પડશે તે જાણી લેવું જરૂરી છે.

1 જુન પછી તમા જુની ચલણી નોટો બદલવા જશઓ તો તે માટે તમારે 2 રૂપિયાથી લઇ 5 રૂપિયા સુધીની કિંમત ચૂકવવી પડશે.તમે બદલવા જશઓતે ચલણી નોટો સંખ્યામાં જો 20થી વધુ હશે અથવા કુલ 5000 રૂપિયાથી વધુની નોટો હશે તો આ ચાર્જ લેવામાં આવશે.20થી વધુ નોટ લઇને બદલવા જશો તો 20 પછીની દરેક નોટ પર 2 રૂપિયા ચુકવવા પડશે.5000થી વધુની નોટો બદલવા જશઓ તો 2થી લઇને 5 રૂપિયા કિંમત અને સર્વિસ ચાર્જ પણ લેવાશે.

 

1લી જુનથીરૂપિયા કાઢવા પર પણ ચાર્જ લાગશે.મહિનામાં 4 વાર નફત પૈસા કાઢી શકશો અને પાંચમી વાર પૈસા કાઢવા જશો તો કિમંત ચુકવવી પડશે.મહિનામાં ચાર વાર પૈસા ગમે તે રીતે કાઢો ચાહે બેંકમાં જઇને કે એટીએમમાંથી ચાર વાર જ કાઢી શકાશે.પાંચમી વાર પૈસા કાઢો કે તે પછી ગેમ તેટલીવાર પૈસા કાઢો દરેકવાર 20 રૂપિયા આપવા પડશે અને સર્વિસ ચાર્જ પણ ખરો જ.

એકસ્ટ્રા ટ્રાન્ઝેકશન એસબીઆઇના એટીએમમાંથી કરો ચો 10 રૂપિયા ચાર્જ અને અન્ય કોઇ બેંકના એટીએમમાંથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેકશન કરો તો 20 રૂપિયા ચાર્જ લેવાશે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News