India / Entertainment
શેવિંગ ક્રીમની જાહેરાત કરી શાહરૂખખાન ફસાયો,કોર્ટની નોટિસ
12:27 PM on 02nd August, 2017

શાહરૂખખાનને એક શેવિંગ ક્રીમની જાહેરાત કરતો તમે ટેલિવિઝન પર જુવો છો...આ શેવિંગ ક્રીમે શાહરૂખખાનને કાનૂની દાવપેચમાં ફસાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે,શાહરૂખખાન જે શેવિંગ ક્રીમની જાહેરાત કરે છે તેમાં કહેવામાં આવ્યું છે કે,આ શેવિંગ ક્રીમ દેશનું નંબર વન ક્રીમ છે.ભોપાલની વકીલ રાજકુમાર પાંડેએ ભોપાલની કોર્ટમાં અરજી કરી છે તેમાં કહ્યું છે કે,શાહરૂકખાન આ જાહેરાત કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.રાજકુમાર પાંડેએ તેની અરજીમાં કહ્યું છે કે,શાહરૂખ જેની જાહેરાત કરે છે તે શેવિંગ ક્રીમ લગાવવાથી તેમના (રાજકુમાર પાંડે) ચહેરા પર ચાંદા પડી ગયા હતા અને તેથી સરકારી હોસ્પિટલમાં તેમને સારવાર કરાવવી પડી હતી.

 

પાંડેએ કહ્યું છે કે,આ શેવિંગ ક્રીમની તપાસ તેણે મધ્ય પ્રદેશ ફુડ એન્ડ ડ્રગ વિભાગમાં કરાવી તેના રિપોર્ટમાં કહેવાયું છે કે,આ ક્રીમ હલકા પ્રકારનું છે.પાંડેએ આ રિપોર્ટ પણ કોર્ટને આપ્યો છે.

પાંડેની અરજીનો સ્વીકાર કરી કોર્ટે શાહરૂખખાન,શેવિંગ ક્રીમ કંપનીના માલિક,પાંડેએ જ્યાંથી ક્રીમ ખરીદ્યું તે દુકાનના માલિક અને 

મધ્ય પ્રદેશ ફુડ એન્ડ ડ્રગ વિભાગને નોટિસ મોકલી 26 ઓગસ્ટે જવાબ દાખલ કરવા કહ્યું છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News