India / Entertainment
હંમેશા ઇદ ન હોય,ક્યારેક રોજા પણ હોયઃ સલમાનની 'ટ્યુબલાઇટ' બોક્સ ઓફિસ પર લબૂકઝબૂક
01:22 PM on 27th June, 2017

સલમાનખાનની ફિલ્મ એટલે બોક્સ ઓફિસ પર ભવ્ય સફળતાની ગેરંટી...એવું હંમેશા નથી બનતું...તે સંદેશ લઇને આવી છે 'ટ્યુબલાઇટ'. હંમેશની જેમ ઇદના પવિત્ર પર્વે ગત શુક્રવારે 'ટ્યુબલાઇટ' સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી પણ શનિ-રવિમાં જોઇએ તેવું કલેકશન બોક્સ ઓફિસ પર ન મળ્યું અને છેલ્લી આશા ઇદના દિવસ પર હતી તે પણ સફળ ન રહી...સલમાનની 'ટ્યુબલાઇટ' ડીમ રહી અને હવે બંધ થતાં પહેલા લબૂકઝબૂક થઇ રહી છે.

 

ઇદના દિવસે એટલે કે,સોમવારે 'ટ્યુબલાઇટ'નું કલેકશન માત્ર 19 કરોડ,9 લાખ રૂપિયા જ રહ્યું.ફિલ્મ રજૂ થયા પછી રોજનું કલેકશન 25 કરોડ સુધી પણ ન પહોંચ્યું.

પહેલા દિવસનું કલેકશન 21 કરોડ,15 લાખ રૂપિયા હતું અને હવે ભારતનું ચોખ્ખું કલેક્શન 83 કરોડ,86 લાખ રૂપિયા થયું છે.વિદેશમાં 3.10 મિલિયન ડોલરની ચોખ્ખી કમાણી કરી છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News