India / Entertainment
સલમાનની 'ટ્યુબલાઇટ'ને એક કટ સાથે U પ્રમાણપત્ર...2 કલાક અને 16 મિનિટની ફિલ્મ
03:21 PM on 17th June, 2017

સલમાનખાનની બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'ટ્યુબલાઇટ' સેન્સર બોર્ડમાં પાસ થઇને નિકળી ગઇ છે.'ટ્યુબલાઇટ'ને એક કટ સાથે U પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.એક કટ સાથે ફિલ્મની લંબાઇ બની છે 2 કલાક અને 16 મિનિટ.

 

સૂત્રએ જાણકારી આપી કે,ફિલ્મમાં હરામજાદા શબ્દ હતો તેને દૂર કરવા સેન્સર બોર્ડે કહ્યું હતું.સામાન્ય રીતે તો સેન્સર આ શબ્દ સામે વાંધો નથી લેતું પણ 'ટ્યુબલાઇટ' ફિલ્મના જે દ્રશ્યમાં આ શબ્દ હતો તે દ્રશ્યને જોતા વધુ પડતો ખરાબ લાગતો હતો.ઉલ્લેખનિય છે કે,2017ના વર્ષની 'ટ્યુબલાઇટ' પહેલી ફિલ્મ છે જેને U પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.U પ્રમાણપત્રનો અર્થ છે કે,આ ફિલ્મ સપરિવાર જોઇ શકાય તેવી છે.

23 જૂન,ઇદના દિવસે 'ટ્યુબલાઇટ' ભારતમાં એક સાથે 6000 પર્દા પર અને વિદેશમાં એક સાથે 1000 પર્દા પર રજૂ થવાની છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News