India / gujarath
અહમદ પટેલને હરાવવાનું આયોજન ગોઠવી... અમિત શાહે રાજયસભાનું ઉમેદવારી પત્ર ભર્યું સ્મૃતિ ઇરાની અને બળવંતસિંહે પણ ઉમેદવારી પત્ર ભર્યા...
04:25 PM on 28th July, 2017

હાશ...ચાલો...હવે વાંધો નહીં..રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલ ન જીતે માટે બંદોબસ્ત થઇ ગયો...કોંગ્રસેના પાંચ ધારાસભ્ય આવી ગયા,બીજા પણ આવશે..ચાલો હવે.આપણે આપણા ઉમેદવારી પત્રો ભરીએ...બની શકે કે,અમિત શાહે આજે આવું કંઇક કે આ પ્રકારનો અર્થ ધરાવતું કંઇ બોલ્યા હશે.

 

 

ગુજરાતમાંથી ખાલી પડી રહેલી રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આજે ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,કેન્દ્રના મંત્રી સ્મૃતિ ઇરાની અને ભાજપમાં બે જ દિવસ પહેલાં આવેલા બળવંતસિંહ રાજપૂતે તેમના ઉમેદવારી પત્રો ભરીને દાખલ કર્યા.

મોટેભાગે બહુ ગંભીર રહેતા અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરવા ગયા ત્યારે બહુ ખુશ જ નહીં ખિલખિલાટ હતા.તેમની જમણી બાજુ વિજય રૂપાણી હતા અને ડાબી બાજુ આનંદીબહેન પટેલ હતા. અમિત શાહ સતત હસી રહ્યા હતા.

 

ઉલ્લેખનિય છે કે,અહમદ પટેલ ક્યારેય સીધી ચૂંટણી નતી જીત્યા,તેમને વર્ષોથી રાજ્યસભાના સદસ્ય જ બનાવાતી રહી છે કોંગ્રેસ.આ વખતે મોદી-શાહની જોડી અહમદ પટેલને ચૂંટણી હરાવી રાજ્યસભામાંથી બહાર કરી દેવા માગે છે.જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે....તે જોતા અહમદ પટેલ માટે ચૂંટણી જીતવી મુશ્કેલ તો છે જ.જો અમહમદ પટેલ હારે તો તે બાબત કોંગ્રેસ,રાહુલ અને સોનિયા માટે મોટો પરાજય હશે..

મોદી અને શાહ કોંગ્રેસ મુક્ત ભારતના તેમના અભિયાનમાં ઉગ્રપણે આગળ વધી રહ્યા છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News