India / Entertainment
બિગ બૉસ તમિલ આવૃતિના હોસ્ટ કમલ હાસને શશિકલાની 5 સ્ટાર જેલ સુવિધાનો ઉલ્લેખ કરતા વિવાદ
04:33 PM on 24th July, 2017

રિયાલિટી શૉ બિગ બૉસની તમિલ આવૃતિ પણ છે જેને પ્રસિદ્ધ અભિનેતા કમલ હાસન હોસ્ટ કરે છે.કમલ હાસને શૉના હોસ્ટિંગ દરમિયાન પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો શશિકલાને બેંગાલુરુની જેલમાં મળી રહેલી કે મળેલી 5 સ્ટાર સુવિધાનો.આ ઘટનાને પગલે બિગ બૉસની તમિલ આવૃતિ અને હોસ્ટ કમલ હાસન વિવાદનો વિષય બન્યા છે.

 

ઉલ્લેખનિય છે કે,કેમલ હાસન પર આરોપ છે કે,શૉના હોસ્ટિંગ દરમિયાન તેણે તમિલ સંસ્કૃતિને નકારાત્મક અસર કરી છે.બિગ બૉસ તમિલ આવૃતિમાં ગઇકાલે રવિવારે એલિમિનિશેન રાઉન્ડમાં અભિનેત્રી નમિતા એલિમિનેટ થઇ ગઇ. બિગ બૉસના ઘર બહાર આવીને તેણે કહ્યું કે,બિગ બૉસનું ઘર 5 સ્ટાર જેલ જેવું છે.નમિતાની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા કમલ હાસને કહ્યું કે, એક બીજી 5 સ્ટાર જેલ છે.કમલ હાસનનો સંકેત AIADMKની શશિકલાને બેંગાલુરુ જેલમાં 5 સ્ટાર સુવિધા મળતી હોવાના ઉચ્ચ પોલીસ અધિકારીએ આપેલા રિપોર્ટના સંબંધમાં હતો.કમલ હાસનની આ પ્રતિક્રિયાને ઓડિયન્સે વધાવી લીધી હતી.ઉલ્લેખનિય છે કે,આ અગાઉ પણ કમલ હાસને શશિકલા અને AIADMK અંગે નિવેદન આપી વિવાદ ઉભો કર્યો હતો.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News