આજથી ગાંધીનગર અમદાવાદ વચà«àªšà«‡ પà«àª°àªµàª¾àª¸ સાથે મનોરંજન બસ સેવાનો પà«àª°àª¾àª°àª‚àª
ગાંધીનગર, 23 àªàªªà«àª°àª¿àª² : મહિલાઓને આરà«àª¥àª¿àª• રીતે સદà«àª§àª° બનાવવા માટે રાજà«àª¯ સરકારે મકà«àª•મ નિરà«àª§àª¾àª° કરીને મહિલા સશકà«àª¤àª¿àª•રણ કà«àª·à«‡àª¤à«àª°à«‡ અનેકવિધ નવતર આયામો હાથ ધરà«àª¯àª¾ છે જેના નકà«àª•ર પરિણામો પà«àª°àª¾àªªà«àª¤ થવાના શરૂ થયા છે. ગà«àªœàª°àª¾àª¤ રાજà«àª¯ મારà«àª— વાહન વà«àª¯àªµàª¹àª¾àª° નિગમ દà«àªµàª¾àª°àª¾ મહિલા સશકà«àª¤àª¿àª•રણ અંતરà«àª—ત 23મી àªàªªà«àª°àª¿àª², 2013ને મંગળવારના રોજ àªàª¸.ટી. બસ સà«àªŸà«‡àª¶àª¨, ગાંધીનગર ખાતે સવારે 9.30 કલાકે નાણાં, આરોગà«àª¯ અને વાહન વà«àª¯àªµàª¹àª¾àª° મંતà«àª°à«€ નીતિનàªàª¾àª‡ પટેલના વરદ હસà«àª¤à«‡ મહિલા કંડકટરોને નિમણૂંકપતà«àª°à«‹ àªàª¨àª¾àª¯àª¤ કરવામાં આવà«àª¯àª¾ હતા.

આ સાથે રાજà«àª¯ પરિવહન નિગમની બસોમાં પà«àª°àªµàª¾àª¸ કરનારી જનતા માટે ગાંધીનગર અમદાવાદ બસ સેવામાં ‘‘પà«àª°àªµàª¾àª¸ સાથે મનોરંજન'' યોજનાનો પણ શà«àªàª¾àª°àª‚ઠકરવામાં આવà«àª¯à«‹ હતો. આ પà«àª°àª¸àª‚ગે મહેસà«àª² મંતà«àª°à«€ આનંદીબેન પટેલ, રાજà«àª¯ આરોગà«àª¯ મંતà«àª°à«€ પરબતàªàª¾àª‡ પટેલ, રાજà«àª¯ શિકà«àª·àª£ મંતà«àª°à«€ વસà«àª¬à«‡àª¨ તà«àª°àª¿àªµà«‡àª¦à«€ પણ ખાસ ઉપસà«àª¥àª¿àª¤ રહà«àª¯àª¾ હતા. આ માટે àªàª¸.ટી. નિગમના અધà«àª¯àª•à«àª· બાબà«àªàª¾àª‡ ઘોડાસરા દà«àªµàª¾àª°àª¾ હારà«àª¦àª¿àª• આમંતà«àª°àª£ પાઠવવામાં આવà«àª¯à«àª‚ હતà«àª‚. અતà«àª°à«‡ ઉલà«àª²à«‡àª–નીય છે કે, àªàª¸.ટી. નિગમ દà«àªµàª¾àª°àª¾ 8000 બસો દà«àªµàª¾àª°àª¾ દૈનિક 28 લાખ કિલોમીટરનà«àª‚ સંચાલન કરીને 40,000 ટà«àª°à«€àªªà«‹ દà«àªµàª¾àª°àª¾ 24 લાખથી વધૠમà«àª¸àª¾àª«àª°à«‹àª¨à«‡ સà«àªµàª¿àª§àª¾ પૂરી પાડવામાં આવી રહી છે.

ઉપરાંત ગà«àª°àª¾àª®à«€àª£ કનà«àª¯àª¾àª“ને અàªà«àª¯àª¾àª¸ માટે આવવા જવાની વિનામૂલà«àª¯à«‡ સેવા, વિદà«àª¯àª¾àª°à«àª¥à«€àª“ને અàªà«àª¯àª¾àª¸ માટે 82.5 ટકા કનà«àª¸à«‡àª¶àª¨ બસ પà«àª°àªµàª¾àª¸àª¨à«€ યોજના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત રોજીંદા મà«àª¸àª¾àª«àª°à«‹ માટે કનà«àª¸à«‡àª¶àª¨ પાસની યોજના, 4 કે તેથી વધૠમà«àª¸àª¾àª«àª°à«‹àª¨à«‡ àªàª• સાથે બà«àª•ીંગમાં પાંચ ટકા કનà«àª¸à«‡àª¶àª¨, રીટરà«àª¨ ટà«àª°àª¾àªµà«‡àª²à«€àª‚ગ બà«àª•ીંગ કરાવનાર મà«àª¸àª¾àª«àª°à«‹àª¨à«‡ 10 ટકા કનà«àª¸à«‡àª¶àª¨àª¨à«€ યોજના, ‘‘મન ફાવે તà«àª¯àª¾àª‚ ફરો''ની 7 અને 4 દિવસની પà«àª°àªµàª¾àª¸ યોજનાઓ, પાંચ વરà«àª· સà«àª§à«€àª¨àª¾ બાળકોને વિનામૂલà«àª¯à«‡ પà«àª°àªµàª¾àª¸àª¨à«€ સવલત, 25 કિ.ગà«àª°àª¾. સà«àª§à«€àª¨à«àª‚ લગેજ વિનામૂલà«àª¯à«‡ લઇ જવાની સવલત સહિતની અનેકવિધ સવલતો મà«àª¸àª¾àª«àª°à«‹àª¨à«‡ પૂરી પાડવામાં આવી રહી છે.