India / gujarath
ક્રોસ વોટિંગ કરનાર બે ધારાસભ્યોના મત રદ્દ કરવા ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસની માગણી
06:19 PM on 08th August, 2017

ગુજરાતની રાજયસભાની ત્રણ બેઠકોનું મતદાન પુરું થયું છે અને પરિણામ આવવાની મિનિટો જ બાકી છે અને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી છે કે,તેના બે ધારાસભ્યો કે,જેણે ભાજપને મત આપ્યા છે તે મત રદ્દ કરવા.

કોંગ્રેસનો દાવો છે કે,તેના બે ધારાસભ્યો કે જેમણે ક્રોસ વોટિંગ કર્યું તેમણે તેમના બેલેટ પેપર ભાજપના પ્રિસાઇડિંગ ઓફિસરને બતાવ્યા. આ બન્ને ધારાસભ્યો છે ભોળાભાઇ ગોહિલ અને રાઘવજી પટેલ.જો ચૂંટણીપંચ આ બન્ને ધારાસભ્યોના મત રદ્દ કરી દે તો ભાજપનો બરાબર જામેલો ખેલ ધૂળધાણી થવાની શકયતા છે.

 

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે,તેમના પક્ષના આ બન્ને ધારાસભ્યોએ અમિત શાહને બેલેટ પેપર બતાવીને મત આપ્યો.તેમણે કહ્યું કે,કોઇ એક પાર્ટીનો ધારાસભ્ય બીજી પાર્ટીના એજન્ટને બેલેટ પેપર બતાવે તો તેનો મત રદ્દ થાય છે.

હવે ચૂંટણી પંચ મતદાનનો વીડિયો જોશે અને વીડિયો જોયા પછી નિર્ણય કરશે કે શું કરવું અને તે પછી જ પરિણામ જાહેર કરાશે.

દરમિયાનમાં વધુ એક રહસ્ય જનતા દળ (યુ)ના છોટુ વસાવાએ ઉભું કર્યું છે.વસાવાએ દાવાપૂર્વક કહ્યું કે,તેણે અહમદ પટેલને મત આપ્યો છે જ્યારે કે,જનતા દળ (યુ)ના વરિષ્ઠ નેતા કે સી ત્યાગીએ કહ્યું કે,છોટુ વસાવાએ ભાજપના ઉમેદવારને મત આપ્યો છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News