India / Entertainment
દિલીપ સા'બની તબિયત સુધરી રહી છે...નથી વેન્ટિલેટર પર કે નથી ડાયાલીસીસ પર... ચાહકોએ ગભરાવાની જરૂર નથી
02:34 PM on 07th August, 2017

લગભગ એક અઠવાડિયાથી લીલાવતી હોસ્પિટલમાં ICUમાં સારવાર લઇ રહેલા દિલીપ કુમારની તબિયત સારી છે અને સુધારા પર છે.તેમને નથી તો વેન્ટિલેટર પર રખાયા કે નથી તો ડાયાલિસિસ પર.

 

 

મહાન અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.પહેલા તેમની તબિયતમાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો તેથી ચિંતા ઉભી થઇ હતી પણ હવે હોસ્પિટલે કહ્યું છે કે,તેમની તબિયત સુધરી રહી છે અને તેમને ICU માં એટલે રાખવામાં આવ્યા છે કે,તેમની ઉંમર હવે ઘણી વધુ છે અને આટલી વધુ ઉંમરના દર્દીઓને ICU માં રાખવા જરૂરી હોય છે.હોસ્પિટલે કહ્યું કે,ચિંતા કરવાની જરૂર નથી તેઓને માત્ર ICUમાં રખાયા છે,તેમને વેન્ટિલેટર પર કે ડાયાલિસિસ પર નથી રખાયા.તેમના ચાહકોએ ગભરાવાની જરૂર નથી.

દરમિયાનમાં ધર્મેન્દ્ર અને અક્ષય કુમારે દિલીપ કુમાર જલ્દી સ્વસ્થ થાય તે માટે શુભકામના પાઠવી છે અને પ્રાર્થના કરી છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News