રાહુલનો મોદીને સવાલ નંબર બેઃ ગુજરાતનું દેવું 2,41,000 કરોડ રૂપિયા,દરેક ગુજરાતીના માથે 37,000 રૂપિયાનું દેવું,કેમ ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી અને સરકાર બનાવવા મરણીયા પ્રયાસ કરી રહેલા મોદીની રાહુલ કોઇ કડવી કે અયોગ્ય ટીકા કરવાને બદલે ગઇકાલથી સવાલ પૂછી રહ્યા છે.ગઇકાલે