India / Entertainment
'જબ હેરી મેટ સેજલ' the audienceTweets to foreign Minister ''mam Save me from here''...આને કહેવાય દર્શકે કરેલી સાચી અને નિષ્પક્ષ સમીક્ષા...!
01:37 PM on 07th August, 2017

હા...હા...હા...! શાહરૂખખાનની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' હિંદી ફિલ્મોની સમીક્ષાના ઇતિહાસમાં અમર બની જશે...'જબ હેરી મેટ સેજલ'ની સમીક્ષા એક દર્શકે એવી રીતે કરી છે કે,તેમાં ન માત્ર બોલીવુડ બલ્કિ સરકારનો પણ સમાવેશ કરી લેવાયો છે.

શાહરૂખખાનની નવી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' કેવી છે તેવું કોઇ પુછે તો તેને એક ટ્વિટ બતાવવાની..જે પુનાના એક દર્શકેસ કરી છે.બન્યું એવું કે,પુનાનો વિશાલ સૂર્યવંશી 'જબ હેરી મેટ સેજલ' જોવા ગયો અને ફિલ્મ દરમિયાન તે એવો તો કંટાળ્યો,એવો ત્રાસી ગયો કે,તેણે દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને કહ્યું કે, ''મેમ,હું પુનામાં 'જબ હેરી મેટ સેજલ' જોઇ રહ્યો છું...પ્લીઝ મને અહીંથી બચાવી લો...'' આવું ટ્વિટ કરવા પાછળનું કારણ એ છે કે, વિદેશમાં ફસાએલા ભારતીયોને સુષ્મા સ્વરાજ બચાવી લે છે. વિશાલ સૂર્યવંશીનું આ ટ્વિટ જબરદસ્ત વાયરલ થયું છે.1000 વાર તો રિ-ટ્વિટ કરાયું છે.

 

 

ઉલ્લેખનિય છે કે,'જબ હેરી મેટ સેજલ'ને સારું ઓપનિંગ નથી મળ્યું.જે શાહરૂખની છેલ્લા પાંચ વર્ષમાં રજૂ થએલી ફિલ્મોના પ્રથમ દિવસના કલેકશન કરતાં ઓછું છે.'જબ હેરી મેટ સેજલ'નું પહેલા દિવસનું કલેકશન હતું 15.25 કરોડ અને બીજા દિવસનું 15 કરોડ.

'જબ હેરી મેટ સેજલ'નું બજેટ 80 કરોડનું છે.લાગે છે કે,શાહરૂખને બજેટ જેયલા નાણાં પણ નહીં મળે.જો કે,રડવા અને પસ્તાવાનું તો વિતરકોએ છે.શાહરૂખે તો ફિલ્મ વેંચીને નફા સહિતના રૂપિયા ઘર ભેગા કરી જ લીધા હશે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News