India / Entertainment
કૃષ્ણા અભિષેકની 'ધ ડ્રામા કંપની'ની નિષ્ફળતાનો લાભ મળ્યો, કપિલ શર્માને જીવતદાન,સોની ટીવીએ એક વર્ષ માટે રિ-ન્યૂ કર્યો કોન્ટ્રાક્ટ
01:57 PM on 08th August, 2017

કપિલ શર્માના શૉના રેટિંગની સતત પડતીને સોનીના જ અન્ય કૉમેડી શૉ 'ધ ડ્રામા  કંપની' ની નિષ્ફળતાએ  બચાવી લીધી છે.સોની ટીવીએ કપિલના શૉને એક વર્ષ માટે લંબાવ્યો છે.સોની ટીવીએ કપિલ સાથેના કોન્ટ્રાક્ટને એક વર્ષ માટે લંબાવ્યો છે.

ડોકટર મશહુર ગુલાટી,દાદી અને ચંદન ચાયવાળાએ કપિલનો શૉ છોડ્યા પછી શૉનું રેટિંગ સતત નીચે જઇ રહ્યું હતું અને સોની ટીવી કપિલનો શૉ બંધસ કરશે તેવું લાગી રહ્યું હતું.કપિલનો શૉ જો બંધ કરવામાં આવે તો તેનું સ્થાન લેવા સોની ટીવીએ 'ધ ડ્રામા  કંપની' શૉ શરૂ કર્યો હતો પણ આ શૉ ઉંધે માથે પછડાયો છે અને કપિલના શૉ કરતાં પણ ખરાબ શૉ સાબિત થયો છે.કદાચ આ જ કારણ છે કે,કપિલના શૉને સોની ટીવીએ એક વર્ષ માટે લંબાવી આપ્યો છે અને આ માટે કોન્ટ્રાક્ટ કર્યો છે.

 

કપિલના શૉનો કોન્ટ્રાક્ટ ગત માર્ચ-એપ્રિલમાં રિન્યુ કરવાનો હતો પણ શૉના સતત નીચે જઇ રહેલા રેટિંગને જોઇ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો ન હતો પણ કપિલને તેના હરીફ કૃષ્ણા અભિષેકની નિષ્ફળતા ફળી છે અને શૉ એક વર્ષ માટે લંબાવાયો છે.

કપિલે શૉને સાચવી લેવા નવા લેખકને પણ રોક્યો છે.આ નવો લેખક છે રાજ શાંડિલ્ય.વેલકમ બેક અને ફીક્રી અલી જેવી ફિલ્મો રાજ શાંડિલ્યે લખી છે.

આ ઉપરાંત કપિલ શૉનો લૂક અને ફોર્મેટ પણ બદલવાનો છે.

 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News